પટેલ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી મેળો
જામનગર | અમદાવાદના પટેલ સમાજ દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા પટેલ સમાજના સંતાનો માટે તા. 1 થી 7 દરમિયાન સવારે 10 થી 12 અને સાંજે 4.30 થી 6 સુધી અમદાવાદમાં વિશ્વકર્મા સોસાયટી, જોધપુર ચાર રસ્તા પાસે નિ:શુલ્ક જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.