તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ગિરનારા પરજિયા સોની સમાજની મહિલા મંડળમાં વરણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગિરનારા પરજીયા સોની સમાજની મહિલાઓમાં સામાજીક શૈક્ષણિક અને કન્યા કેળવણી અંગે જાગૃતિ લાવવા ગિરનારા સોની સમાજની મહિલા મંડળના પ્રમુખ તરીકે તૃપ્તીબેન રાણીંગાની પ્રમુુખ તરીકે વરણી કરવામાં આવી છે તથા ઉપપ્રમુખ તરીકે જીગ્નાબેન જોગીયા અને સેક્રેટરી તરીકે નીલાબેન ભીંડીની વરણી કરવામાં આવી છે. ગિરનારા પરજીયા સોની સમાજના તમામ મહિલાઓ સહિતનાઓએ વરણીને આવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો