હડિયાણા ગામના પાડલિયા પરીવારનો તરુણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ઝળકયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા.9ના ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં હડિયાણા ગામના પાટીદાર પટેલ સમાજના પાડલીયા પરિવારના પંકજભાઈ ગોરધનભાઈ પાડલીયાનો પુત્ર હિતેનકુમાર પંકજભાઈ ધ્રોલના વાંકીયા ગામ પાસે બી.એમ.પટેલ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલાં પરીણામમાં છાત્રને ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં 99.99 પીઆર સાથે પ્રથમ(એ.ગ્રેડ ) નંબર મેળવીને ધ્રોલની શાળા તથા હડિયાણા ગામનું અને પટેલ સમાજ સહિત પાડલીયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે અને ફિજીકસમાં 100 ગુણમાંથી 98, મેથ્સમાં 100, કેમેસ્ટ્રીમાં 94 ગુણ મેળવ્યા છે. ધ્રોલ શહેર કેન્દ્રનું 91.60 ટકા અને શાળાનું 98 ટકા પરિણામ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...