તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજરખી ફાયરિંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | આસીસ્ટન્ટ કમાન્ડન્ટ સી.આઇ.એસ.એફ. યુનિટ, આર.આઇ.એલ., જામનગર દ્વારા પોલીસ અધિક્ષક હસ્તકની વિજરખી ફાયરીંગ રેન્જમાં તા. 25 થી 27 સુધી ફાયરીંગ પ્રેકટીસ કરવાની હોવાથી વિજરખી ફાયરીંગ રેન્જ્માં ઉપરોકત દિવસો દરમિયાન જાહેર જનતાના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ જાહેરનામા દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યેા છે અને જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર ગણવામાં આવશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો