ભાટિયામાં માનવસેવા સમિતિ દ્વારા નેત્ર નિદાન કેમ્પ તથા દંતયજ્ઞનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ભાટિયામાં ખંભાળીયાની માનવસેવા સમિતિ તથા ભાટિયાના કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલના સહયોગથી તા. 29ના સવારે 9 થી 12 સુધી ભાટિયાના સરકારી દવાખાનામાં 64મો નેત્ર નિદાન કેમ્પ તથા દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...