તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાર માજી સૈનિક મંડળની મિટિંગનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગર િજલ્લામાં રહેતા માજી સૈનિકો માટે તા. 3ના સાંજના 5.30 વાગ્યે એામકાર બંગલો બ્રુક બોન્ડ સામે ગાંધીનગર રોડ પાસે મિટીંગનું આયેાજન કરાયુ છે,માજી સૈનિકના વિવિધ અણઉકેલ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે તો માજી સૈનિકોને ઉપસ્થીત રહેવા હાલાર િજલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો