તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સોનલ બીજ’ ઉત્સવ ઉજવવાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જામજોધપુર સમસ્ત ગઢવી સમાજ દ્વારા તા. 8ના સોનલ ધામમાં સોનલ બીજ ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 8ના સવારે 8.30 વાગ્યે રોકડિયા હનુમાન મંદિરેથી શોભાયાત્રા નીકળશે, સવારે 11 વાગ્યે માતાજીની પ્રસાદી (મહાપ્રસાદ) થશે તથા બપોરે 4 વાગ્યે ગઢવી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો સમારોહ યોજાશે અને રાત્રે 9.30 વાગ્યે અનવરભાઈ મીર, હકાભાઈ ગઢવી, દિલીપદાન ગઢવી વિગેરેનો સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો સમસ્ત ગઢવી સમાજ સહિતનાઓએ કાર્યક્રમમાં જોડાવવા વિરમભાઈ ગઢવી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...