શહેરમાં સમસ્ત ગિરનારા સોની જ્ઞાતિ દ્વારા સમૂહ ભોજનનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરના સમસ્ત ગિરનારા સોની સમાજ જ્ઞાતિનું સમૂહ ભોજન તા. 7ના બપોરે 12 વાગ્યે ટાઉન હોલમાં રાખવામાં આવ્યું છે. હસમુખભાઈ મોહનલાલ જોગીયા તથા જગદીશભાઈ મોહનલાલ જોગીયાના માતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમય યોજવામાં આવ્યો છે તથા આગલી રાત્રે 9 વાગ્યે ડાયમંડ બીટસ ઓરકેસ્ટ્રાનો ભજન અને સંતવાણી સાથે અલ્પાહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો સમસ્ત ગિરનારા સોની જ્ઞાતિજનોને કાર્યક્રમનો લાભ લેવા શાંતિલાલ જોગીયા દ્વારા અનુરોધ કરવામાં અાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...