તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલમાં ઓરેન્જનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર : જામનગર શહેરમાં દર્દીઓ માટે ભગીરથ કાર્ય કરતી સેવામંડળ ટ્રસ્ટ દ્વારા તા. 1ના સભ્યો તથા દાતાઓ દ્વારા જી.જી.સરકારી હોસ્પિટલમાં અંદાજીત 840 દર્દીઓને ઓરેન્જનુ વિતરણ કરવામાં આવતા આ કામગીરીને દર્દીઓના સગા-સબંધીઓ સહિત હોસ્પિટલ સ્ટાફે બિરદાવી હતી તેમ પ્રમુખ વસંતભાઇ એન. ફલીયા દ્વારા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો