તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાગાયત વિભાગની વિવિધ યોજનાનો લાભ લેવા અરજી કરવા તંત્રનો અનુરોધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : દ્વારકા જિલ્લાના બાગાયત વિભાગની વિવિધ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતોએ તા.30 એપ્રિલ સુધી ખુલ્લુ રહેનાર ઓનલાઇન પોર્ટલ ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી યોજનાનો મહતમ લાભ લેવા જણાવવામાં આવે છે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટની નકલ સાથે 7-12, 8-અના દાખલાઓ, જાતિ અંગેનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ તેમજ બેંક ખાતાની નકલ વગેરે નાયબ બાગાયત નિયામકની કચેરી, બીજો માળ જિલ્લા સેવાસદન, ખંભાળીયાને પહોંચાડવા જણાવવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો