તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં ઓબીસી એકતા પરિષદનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ઓબીસી એકતા પરિષદ દ્વારા મહાત્મા જ્યોતીબા ફૂલેની જન્મજ્યંતી નિમિત્તે વેરશીભાઈ ગઢવીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન તા. 11ના રાત્રે 8 વાગ્યે, 14-અભય શોપીંગ સેન્ટર, ડી.એસ.પી. બંગલા સામે કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહાત્મા જ્યોતીબા ફૂલેએ અછુતવાદ, નારી શિક્ષા, વિધવા વિવાહ અને કિસાનોના ઉત્કર્ષ માટે વિશિષ્ટ કામગીરી કરી હતી. કાર્યક્રમમાં ઓબીસી, એસસી અને એસટી વર્ગના લોકોએ ઉપસ્થિત રહેવા તથા વધુ માહિતી માટે ઓ.બી.સી. એકતા પરિષદના પ્રમુખ રાજેન્દ્ર ઝાલાનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...