તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓશવાળ ઇંગ્લિશ એકેડેમી દ્વારા નર્સરીથી ધો. 8 સુધીના વિદ્યાર્થીઓ માટે કાઇટ ફેસ્ટિવલનું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત નર્સરીથી ધો. 8 સુધી ચાલતી અંગ્રેજી માધ્યમની શાળા ઓશવાળ ઇગ્લીશ એકેડેમી દ્વારા તા. 14ના શાળાના પટાંગણમાં કાઇટ ફેસ્ટીવલનું આયાેજન કરવામાં આવ્યું છે. આ આયોજન થકી વિદ્યાર્થીઓના આંતરીક ગુણોનો વિકાસ થાય તથા દેશની સંસ્કૃિત વિશે જ્ઞાન મેળવે તે મુખ્ય હેતું છે. કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો