તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના ગણેશ ગૌ સેવા કેન્દ્રની નમ્રમુનિ મહારાજે મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં આવેલ પારસધામના સ્થાપન કરનાર નમ્રમુનિ મ.સા. જામનગમાં પધાર્યા છે અને ઘણી સંસ્થાઓના સંચાલક સાથે વાતચીત કરી હતી. જેમાં ગણેશ ગૌ સેવા કેન્દ્ર, મોમાઇનગર ગાંધીનગરના ટ્રસ્ટી સુનિલભાઇ શાહ, મયુરસિંહ સાથે સંસ્થા વિષે માહિતી મેળવી હતી. ગણેશ ગૌ સેવા કેન્દ્ર એક એવી ગૌવ શાળા છે જયા ફકત બિમાર ગૌમાતાની સારવાર કરવામાં આવે છે અને કોઇપણ વિસ્તારમાંથી ફોન આવે એટલે ગૌ શાળાની ગાડી તે વિસ્તારમાં જઇ બિમાર ગૌ માતાને ગો શાળાએ લઇ આવીને તેની સારવાર શરૂ કરી દેવામાં આવે છે અને પાંચ હજાર ગૌ માતાની સારવાર અત્યાર સુધીમાં કરી છોડી મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો