તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે બાઇકની ટક્કરમાં માતા-પુત્ર ઘવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક કનસુમરા ગામે રહેતો મહમદ સાજીદભાઇ મહમદ હુશેનભાઇ ખીરા નામનો યુવાન તેના બા શરીફાબેન(ઉ.વ.55)ને બાઇક પાછળ બેસાડીને કનસુમરા પાટીયા પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ પુરપાટ વેગે ધસી આવેલા અન્ય બાઇકના ચાલકે ડબલસવારી બાઇકને ટકકર મારતા માતા-પુત્ર ઘવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો