તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટીંગ 2 જાન્યુ.ના મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટીંગ 2 જાન્યુ.ના મળી હતી. જેમાં 5 જાન્યુ.થી ઓનલાઇન પોર્ટલનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઇન પોર્ટલ દ્વારા આપવામાં આવતા મોટા ડીસ્કાઉન્ટ તથા ઓફરથી હોટલ વ્યવસાયને માઠી અસર પહોંચી છે.ઓનલાઇન પોર્ટલનું કમીશન અગાઉ 10 ટકા હતું એ વધીને આજે 30 ટકા પહોંચ્યું છે.હોટલ માલિકોની જાણ બહાર રૂમના વધારી દે છે તથા ડીસ્કાઉન્ટ આપી દે છે.જેના વિરોધમાં જામનગરની તમામ હોટલ 5 જાન્યુઆરીથી ઓનલાઇન પોર્ટલ બુકીંગ બંધ કરાયું છે.જયાં સુધી કમિશનનો રેટ વધારવામાં નહીં આવે ત્યાં સુધી ઓનલાઇન બુકીંગ કરવામાં નહીં આવે તેમ એસો.ના પ્રમુખ ચીમનભાઇ જોશીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...