તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં વડીલ વંદના રથ પર્વ અંગે બેઠક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જલારામ સેવા ટ્રસ્ટ હાપા પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, જલારામ મંદિર દ્વારા તા. 17ના વડીલ વંદના રથને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહયા છે અને આજ દિવસે પૂ.જલારામ બાપાએ 200 વર્ષ અગાઉ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું હતું. તા. 17ના બપોરે 12 થી 1 સુધી જલારામબાપાની પ્રસાદી સ્વરૂપે 200 સ્થળે ખીચડી-પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તથા 1 હજાર વડીલોનું સન્માન, 200 વડીલોનું વિશેષ સન્માન સાંજે 4 થી 7 સુધી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તાે આ સંદર્ભમાં જલારામ મંદિર (હાપા)ના કાર્યકરો, જલારામ ભક્તોની મિટિંગ તા. 13ના રાત્રે 8.30 વાગ્યે પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવી છે તો દરેક સેવાભાવી કાર્યકર ભાઈઓ-બહેનોને મિટિંગમાં ઉપસ્થિત રહેવા રમેશભાઈ દત્તાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો