તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે બ્રહ્મ સમાજના યુવક-યુવતીઓનું જીવનસાથી સંમેલન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદમાં રવિવારને તા.15 માર્ચના રોજ બ્રહ્મસમાજના યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળો યોજાશે. જેમાં નિયત વિગતો સાથે ઇચ્છુકોએ હાજર રહેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

અનુબંધ ફાઉન્ડ઼ેશન દ્વારા ગુજરાતના બ્રહ્મ સમાજના ગ્રેજ્યુઅેટ તથા ઉચ્ચડીગ્રી ધરાવતા 300 કુંવારા યુવક- યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે.તા.15 માર્ચના રોજ બપોરે 1 વાગ્યે મેંહદી નવાઝ જંગ હોલ, સેફાલી સેન્ટર સામે, પાલડી ચાર રસ્તા, અમદાવાદમાં સંમેલન યોજાશે. ઇચ્છુક ઉમેદવારોએ બાયોડેટા, ફોટા,જન્માક્ષર ઝેરોક્ષ સાથે હાજર રહેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો