તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધુપુરના કામાઇ મંદિરમાં મેડિકલ કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ખંભાળિયા તાલુકાના માધુપુર ગામે આવેલ કામાઇ ધામમાં તા. 19ના નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઇશ્રી સોનલમાં હેલ્થ કમિટી ખંભાળિયાના ઉપક્રમે ભાડથરમાં નિ:શુલ્ક સારવાર મેડીકલ તપાસણીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેની બાદ તા. 19ના માધુપુર ગામે કામાઇ માતાજીના મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટ અને ખંભાળિયાના તબીબો દ્વારા તપાસણી અને જરૂરી દવા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...