લેઉઅા પટેલ સમાજ દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં શુક્રવારે લેઉવા પટેલ સમાજનું સમૂહ જ્ઞાતિ ભોજન યોજાયું હતું. જ્ઞાતિ ભોજનના કાર્યક્રમમાં 41 હજાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વસતા લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોએ સમૂહ ભોજન કરી જેના અન્ન ભેગા એના મન ભેગાના સૂત્રને ચરિતાર્થ કર્યું હતું. સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસંગે મોભીઓ દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવી કુરિવાજો ત્યજી નવી દિશા તરફ જ્ઞાતિની આવનારી પેઢીને રાહ ચીંધી સમાજ દ્વારા રાષ્ટ્ર નિર્માણની પહેલ કરવા આહ્વાન કરાયું હતું. તસવીર - હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...