મા અન્નપૂર્ણા વ્રત પૂર્ણાહુતિ ઉત્સવ

જામનગર : હવાઇચોક પાસે આવેલા સ્વામી શ્રી ચિતાનંદજીના એક હજાર શિવલીંગ મંદિરમાં બિરાજતા માં અન્નપૂર્ણાના 21 દિવસ...

DivyaBhaskar News Network | Updated - Jan 01, 2019, 03:00 AM
Jamnagar News - ma annapurna vrit purno utsav festival 030037
જામનગર : હવાઇચોક પાસે આવેલા સ્વામી શ્રી ચિતાનંદજીના એક હજાર શિવલીંગ મંદિરમાં બિરાજતા માં અન્નપૂર્ણાના 21 દિવસ વ્રત ઉત્સની પૂર્ણાહુતિત તા. 2ના કરવામાં આવશે અને આ દિવસે વ્રતધારી તથા સર્વભકતોની સેવાથી અન્નકોટ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વભકતોએ ઇચ્છા શકિત મુજબ તૈયાર સામગ્રી મિઠાઇ, મિષ્ટાન, સુખડી, ફરસાણ વગેરે અન્નકોટના એક દિવસ પહેલા મંદિરમાં પહોચાડવાની રહેશે. અન્નકોટના દર્શન સવારના 10 થી રાત્રીના 9 સુધી રાખવામાં આવ્યા છે તો તમામ ભકતોએ કાર્યક્રમનો લાભ લેવા પુજારી કિશોરચંદ્ર છોટાલાલ ત્રિવેદી દ્વારા અનુરોધ કરાયો છે.

X
Jamnagar News - ma annapurna vrit purno utsav festival 030037
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App