તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમળને ધૂળની ચાદર, સાફ-સફાઇનો અભાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા સર્કલ બનાવવામાં આવ્યા છે અને જુદી-જુદી પ્રતિમાઓ રાખવામાં આવી છે, પરંતુ પ્રતિમાઓને નિયમિત સાફ-સફાઇ કરવામાં ન આવતી હોવાથી ધુળના થર ચડી ગયા છે ત્યારે શહેરના ધમધમતા ખંભાળિયા ગેઇટ બહારના સર્કલમાં કમળની આકારની પ્રતિમા બનાવવામાં આવી છે પરંતુ આ પ્રતિમાને ધુળની ચાદર ચડી જતાં સાફ-સફાઇનો ભારે અભાવ જોવા મળ્યો હતો અને હાલ જામ્યુકોમાં ભાજપની સતા હાેવા છતાં પ્રતિમાને સાફ-સફાઇ કરવામાં તંત્રની િનષ્ફળતા જોવા મળતા ત્યાંથી નિકળતા રાહદારીઓ તથા વાહનચાલકોમાં ભારે ચર્ચાએ જોર પકડયંુ છે. તસવીર - હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...