તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન સમારોહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામ નવમીની ઉજવણીના ભાગરૂપે રામનવમી પારણા અંતર્ગત સમસ્ત રઘુવંશી સમાજના સમુહ જ્ઞાિત ભોજન અને નાતનું આયેાજન શહેરના આણદાબાવા આશ્રમમાં સોમવારના સાંજે કરવામાં આવ્યું છે અને સાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમુહ ભોજન પણ યોજાયું હતું. જેમાં જીતુભાઇ લાલ, રમેશભાઇક દતાણી, ભરતભાઇ કાનાબાર, મનાેજભાઇ અમલાણી, અનિલભાઇ ગોકાણી, અતુલભાઇ પોપટ, મનીષભાઇ તન્ના, રાજુભાઇ મારફતીયા, નિલેશભાઇ ઠકરાર, રાજુભાઇ હિંડોચા, રાજુભાઇ કોટેચા, મધુભાઇ પાબારી, ભરતભાઇ માેદીના સહિતના સમાજના અાગેવાનો, કાર્યકરો, હોદેદારો સહિતના જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...