તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ગાયિકા શ્રેયા ઘોષાલના કંઠ પર શ્રોતાઓ આફરીન..

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામગનર એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં સ્થાપનાથી લઇને અત્યાર સુધી અભ્યાસ કરી દેશ વિદેશમાં સ્થાયી થયેલા કોલેજના વિધાર્થીઓના ત્રિદિવસીય મેગા રીયુનીયન કાર્યક્રમમાં શનિવારે રાત્રીના શહેરની ભાગોળે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુલમાં ભારતની સુપ્રસિધ્ધ ગાયિકા શ્રેયા ધોષાલના ગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલના સુમધુર ગીતો અને કંઠ પર શ્રોતાઓ આફરીન થયા હતાં. તસ્વીર : હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો