જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં લિફ્ટ બંધ, દર્દીઓ પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરની જી જી હોસ્પીટલમાં દર્દિઓને દર્દ સાથે હોસ્પીટલ તંત્રના પાપે અનેક સમસ્યાઓ પણ વેઠવી પડે છે.હોસ્પીટલમાં અવાર નવાર લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી આવતી હોય છે.જેથી દર્દિઓને ભારે હાલાકી પડતી હોય છે.હોસ્પીટલનાં લાલ બિલ્ડીંગમાં લિફ્ટ પર ખાસ સુચના લખી છે કે,આ લિફ્ટ દર્દિઓ માટે છે.પરંતુ દર્દિઓ માટેની લિફ્ટ બંધ હોવાથી દર્દિઓને ભારે હાલાકી પડી રહી છે.અને તાત્કાલીક રિપેરિંગ કરવા માંગ ઉઠી છે. તસ્વીર : હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...