તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેટલ ટેસ્ટીંગ લેબમાં ટેસ્ટીંગ સુવિધાનો પ્રારંભ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર: જામનગર ફેકટરી ઓનર્સ અેસોસિએશન સંચાલિત કોમન મેટલ ટેસ્ટીંગ લેબોરેટરી મેટાલેબમાં એસોસિએશન દ્વારા નવી ટેસ્ટીંગ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. આઇએસઓ સર્ટીફાઇડ મેટલ ટેસ્ટીંગ લેબોરેટરીમાં હાલ જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલી સ્પેકટ્રોફોટોમીટર્સ દ્વારા મેટલ ટસ્ટીંગ, વેટ ટેસ્ટીંગ, રોકવેલ અેન્ડ વિકર્સ ટાઇપ હાર્ડનેશ ટેસ્ટીંગ તથા યુટીએસ મશીન દ્વારા સ્ટ્રેન્થ ટેસ્ટીંગ સુવિધાઓ ઘરઆંગણે વ્યાજબીદરથી ઉપલ્બધ કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...