તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |સલાહકાર સમીતીની ઉપસ્થિતિમાં ગત મીટીંગના અહેવાલનુ વાંચન, તબીબોને રીન્યુઅલ

જામનગર |સલાહકાર સમીતીની ઉપસ્થિતિમાં ગત મીટીંગના અહેવાલનુ વાંચન, તબીબોને રીન્યુઅલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |સલાહકાર સમીતીની ઉપસ્થિતિમાં ગત મીટીંગના અહેવાલનુ વાંચન, તબીબોને રીન્યુઅલ રજીસ્ટ્રેસન આપવા બાબત, ક્લીનીક વેરીફીકેશન રિવ્યુ તેમજ અધ્યક્ષ સ્થાનેથી રજુ થયેલ મુદ્દાઓ ધ્યાને લેવામાં આવ્યા હતા. મીટીંગમાં સલાહ્કાર સમિતિના સભ્યો તેમજ ડોક્ટરો, વગેરે હાજર રહયા હતા.

પી. સી. એન્ડ પી. એન. ડી. ટી. કાયદા અન્વયે સલાહકાર સમિતિની બેઠક

અન્ય સમાચારો પણ છે...