• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર વાસીઓ સીઝન પ્રમાણે ઝીંઝરા, નવી મગફળી, જાંબુ, મકાઇના ડોડા,

જામનગર વાસીઓ સીઝન પ્રમાણે ઝીંઝરા, નવી મગફળી, જાંબુ, મકાઇના ડોડા,

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર વાસીઓ સીઝન પ્રમાણે ઝીંઝરા, નવી મગફળી, જાંબુ, મકાઇના ડોડા, ગોલા, સરબત વગેરેના શોખીન છે ત્યારે હાલ મગફળીના ઓળા ખાવામાં પણ નગરજનો જરાય પાછળ નથી રાત્રે ફરવા નીકળતી વખતે પણ સેકેલતી નવી મગફળી આરોગે છે. હાલ વરસાદની વરસવાથી જામનગર જિલ્લામાં મગફળીના પાકને સારો ફાયદો થયો છે કારણ કે, ગયા વર્ષે વરસાદ જોઇએ તેટલો વરસતા મગફળીનો પાક લેવાણો હતો ત્યારે હાલ મૌસમની શરૂઆતમાં શહેરમાં મગફળી ઠેર-ઠેર વેચાવવા લાગી છે અને લોકો ઓરા આરોગી આનંદ અનુભવે છે. જયારે જામનગર-દ્વારકા જિલ્લાના જગતના તાત દ્વારા આગામી સમયમાં પણ મગફળીનો પાક સારો એવો ઉતરશે તેવી આશા સેવાઇ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. }હિરેન હીરપરા

નવી મગફળીની સિઝન

અન્ય સમાચારો પણ છે...