તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂગર્ભગટરનું અધૂરું કામ ઝડપી પૂરું કરવા માગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયગોરફળી (વોર્ડ નં. 9)માં ભૂગર્ભ ગટરના પાઇપલાઇન ફીટીગ થયા પછી તે ઉપરનું પેચીગ વર્ક જમીન સમસ્થળ કરવા જમીન લેવલનું કામ ઘણો સમય થયા થયું નથી ભૂગર્ભ ગટર પાઇપલાઇન ફીટીગ થયાને મહિનાઓ થઇ ગયા છે જમીનમાં ખાડા ટેકરા પડેલ છે પાણી નિકાસના પ્રશ્નો ઉભા થયા છે પાણી બંધિયાર રહે છે ચોમાસાની ઋતુને કારણે પણ પાણી નિકાશ અટકશે જેથી જીવજંતુ અને જીવાતનો ઉપદ્રવ વધશે, પાણીજન્ય રોગચાળો ફાટી નિકળશે અત્યારે જાહેર સફાઇ પણ વ્યવસ્થિત થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો