તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતિમનસ અવતરણ દિન પ્રસંગે કાર્યક્રમનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અતિમનસ અવતરણ દિન પ્રસંગે કાર્યક્રમનું આયોજન

જામનગર | તા. 29 ફેબ્રુ.ને સોમવારના રોજ અતિમનસ ચેતનાનો અવતરણ દિન દર્શન દિન હોવાથી શરૂ સેકશન રોડ, જીએમબી બિલ્ડીંગની બાજુમાં સાવિત્રી ભવનમાં સવારે 10 થી 10.30 સમાધી સમીપ સમૂહ ધ્યાન તથા સાંજે 7 થી 8.15 ધ્યાન, પ્રાર્થના તથા પ્રસંગને અનુરૂપ વાચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શ્રી અરવિન્દના યોગની ઉચ્ચતમ સિધ્ધિ તા. 29 ફેબ્રુ. 1956ના રોજ બની આવી અને દિવસે આશ્રમના ધણા સાધકોને સુવર્ણમય પ્રકાશનાે આધ્યાત્મિક અનુભવ પણ થયો દિવસ સુવર્ણ દિન તરીકે આશ્રમમાં ઉજવવામાં આવે છે શુભ પ્રસંગે સર્વે મેમ્બર્સ ઉપરાંત જામનગરની અધ્યાત્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે અને કાર્યક્રમનો લાભ લેવા તેમજ તેને માણવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...