યુટિલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુટિલિટી ન્યૂઝ

જામનગર | માર્કેટયાર્ડ જામનગર દ્વારા અકસ્માતે અવસાન પામનારના વારસદારને વિમા મળે તે અનુસંધાને મોટીબાણુંગારના ખેડુત સ્વ. જીવરાજભાઇ બેચરભાઇ અઘેરાનું અકસ્માતે અવસાન નિપજતા તેમના વારસદારને બજાર સમિતિના ચેરમેન તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભા પટેલ દ્વારા 4 લાખનો ચેકમ અર્પણ કરવામાં આવ્યો હતો.

માર્કેટ યાર્ડ હાપા દ્વારા અકસ્માત વીમાનો ચેક અર્પણ કરાયો

માતાજીના મંદિરમાં આરતી

શહેરનાહવાઇચોક, ભાનુશાળી વાડમાં આવેલ હિગળાજ માતાજીના મંદિરમાં સંધ્યા આરતીનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...