• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં સાંઇબાબા મંદિરે મસા ભગંદરનો ચિકિત્સા કેમ્પ

જામનગરમાં સાંઇબાબા મંદિરે મસા-ભગંદરનો ચિકિત્સા કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં સાંઇબાબા મંદિરે મસા-ભગંદરનો ચિકિત્સા કેમ્પ

જામનગર |આગામી શુક્રવારે તા. 31ના સાંજે 7 વાગ્યે શ્રી શિરડી સાંઇબાબા મંદિર, ગાંધીનગર, જામનગરમાં હરસ, મસા અને ભગંદર જેવા રોગો જેમાં મળમાર્ગમાં થતા મસા, ફોડકી, ચીરા, રકતસ્ત્રાવ, રસી, બળતરા, દુખાવો, ખંજવાળ, સાેજો જેવી અનેક પીડદાયક તકલીફોથી પીડિત દર્દીઓ માટે ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કેમ્પમાં દર્દીઓની શ્રી સાંઇ પીડહર કલ્પ નામની સફળ પરીણામકારી આયુર્વેદીક ઔષધીથી વિના મુલ્યે ચિકિત્સા સેવા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...