• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ભારતવિકાસ પરિષદ જામનગર દ્વારા શહીદ દિન નિમિતે દેશભકિત

જામનગર | ભારતવિકાસ પરિષદ જામનગર દ્વારા શહીદ દિન નિમિતે દેશભકિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ભારતવિકાસ પરિષદ જામનગર દ્વારા શહીદ દિન નિમિતે દેશભકિત ગીત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગોને ટ્રાયસીકલ વિતરણ કરાયું હતું તથા સૌર કાલગણના આધારીત દિનદર્શિકા વિમોચન વગેરે કાર્યક્રમો યોજાયા હતાં. કાર્યક્રમમાં આયુર્વેદ યુનિ.ના કુલપતિ સજીવભાઇ ઓઝા, શહીદ વીર મેજર ઋષિકેશ રામાણીજીના પિતા વલ્લભભાઇ રામાણી તથા સંસ્થાના વિનોદભાઇ લાઠીયા, ડોલીબેન લાઠીયા સહિતના જોડાયા હતાં.

શહીદ દિન નિમિત્તે દિવ્યાંગોને ટ્રાઇસિકલ વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...