યોગા-સૂર્યનમસ્કાર.....

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગા-સૂર્યનમસ્કાર.....

જામનગર જિલ્લા સમાજ કલ્યાણ સંઘ દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે યોગા-સૂર્યનમસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન યોગા-સૂર્યનમસ્કારની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેમાં 30 થી 60 વર્ષની વયની 165 મહિલાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાર્થભાઇ દવે, ગરીમાબેન દવે, ડો.પૂર્વીબેન વ્યાસ, આશાબેન મહેતા, હિરાબેન તન્ના અને હીનાબેન ઓઝાએ જહેમત ઉઠાવી હતી. તસવીરો: હિરેન હિરપરા

અન્ય સમાચારો પણ છે...