• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | સંસ્કારદિપવિદ્યાલય ઠેબામાં પ.પૂ. કૃષ્ણમણી મહારાજ તથા નકલંક રણુજાના

જામનગર | સંસ્કારદિપવિદ્યાલય ઠેબામાં પ.પૂ. કૃષ્ણમણી મહારાજ તથા નકલંક રણુજાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સંસ્કારદિપવિદ્યાલય ઠેબામાં પ.પૂ. કૃષ્ણમણી મહારાજ તથા નકલંક રણુજાના મહત રામદાસબાપુ, જિ.પ્રા.શિ.સમિતિના ચેરમેન જે.ટી. પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતાં. કાર્યક્રમમાં ધો. 1 થી 8ના પ્રથમ, દ્રિતિય, તૃતીય નંબર મેળવનાર છાત્રોને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતાં. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહયા હતાં. પ્રસંગને સફળ બનાવવા પંકજભાઇ વિરડીયા, જયાેતિબેન સંધાતી, માયાબેન સોલંકી, વિધી કાનજીભાઇ મુંગરા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

સંસ્કાર દીપ વિદ્યાલયમાં વાર્ષિક મહોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...