તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | આજનીનવી પેઢી અજાણ ના રહે તે માટેના પ્રયત્યનોના

જામનગર | આજનીનવી પેઢી અજાણ ના રહે તે માટેના પ્રયત્યનોના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | આજનીનવી પેઢી અજાણ ના રહે તે માટેના પ્રયત્યનોના ભાગરૂપે ભારત કો જાનો પ્રશ્ન મંચ દ્વરા ભારત દેશ, ધર્મ સંસ્કૃતિ અને જીવન પધ્ધતિ વિશેનું વિવિધ જ્ઞાન મળી રહે તેવા ઉદેશથી સૌરાષ્ટ્ર કચ્છની સંસ્થાની 17 શાખાઓમાંથી 27 ટીમો વચ્ચે સ્પર્ધા યોજવાની છે પ્રશ્ન મંચનું આયોજન તા. 27ને રવિવારે બપોરે 12 થી સાંજે 4 દરમિયાન ગીતા વિધાલય, 25-બી, મહાવીર સોસાયટી, પંચવટી જામનગર ખાતે કરાયું છે. સ્પર્ધામાં સુનિલભાઇ ધોળકીયા,નરેન્દ્રભાઇ ભાડલીયા,અનિલભાઇ ડાંગરીયા અને ટીમ જહેમત ઉઠાવી રહી છે. સૌરાષ્ટ્ર પ્રાંત લેવલની સ્પર્ધામાં નગરજનોને પધારવા અનુરોધ કરાયો છે.

જામનગરમાં ભારત કો જાનો પ્રશ્ન મંચનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...