• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • શિરડી સાંઇબાબા મંદિર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

શિરડી સાંઇબાબા મંદિર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિરડી સાંઇબાબા મંદિર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

જામનગર | જામનગરનાગાંધીનગરમાં આવેલ શીરડી સાંઇબાબા મંદિર દ્વારા તા. 2ના સાંજે 5 વાગ્યે જામ રણજીતસિંહ નિરાધાર અાશ્રમ, પેલેસ ગ્રાઉન્ડ સામે ધો. 10 તથા 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન યોજવામાં આવશે. જેમાં વસંતભાઇ ગોરી, ઉમેદસિંહ સો઼ઢા, અશ્વિનભાઇ કોટેચા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હસમુખભાઇ હિન્ડોચા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...