• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરનાખંભાળિયા નાકા બહાર આવેલા ખોજાવાડના પીર ચોકમાં જાહેરમાં

જામનગર | જામનગરનાખંભાળિયા નાકા બહાર આવેલા ખોજાવાડના પીર ચોકમાં જાહેરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરનાખંભાળિયા નાકા બહાર આવેલા ખોજાવાડના પીર ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ડિવિઝનના સર્વેલન્સ સ્કવોડના જમાદાર એલ.સી. જાડેજા તથા સંદીપ ચુડાસમાએ દરોડો પાડતા ઘોડીના પાસા ફેંકી પૈસાની હારજીત કરી રહેલા આકીબ હુસેનભાઈ પીપરવાડિયા, સોયબ હુસેનભાઈ શેખ તથા જગદીશ લાધારામ ભદ્રા નામના ત્રણ શખ્સોને પકડી પાડી રૂ.૫૬૦ રોકડા કબજે કરી ગુનો નોંધ્યો હતો.

શહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...