• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ફોર્ટીપ્લસ કલબ તથા સેવા મંડળ ટ્રસ્ટ અને સીનીયર

જામનગર | ફોર્ટીપ્લસ કલબ તથા સેવા મંડળ ટ્રસ્ટ અને સીનીયર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ફોર્ટીપ્લસ કલબ તથા સેવા મંડળ ટ્રસ્ટ અને સીનીયર સીટીઝન કાઉન્સીલના ઉપક્રમે તા. 6 સપ્ટે.માં જગન્નાથપુરીમાં સમુહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જેની વધુ માહિતી માટે દેવેન્દ્રસિંહ જાડેજાનો સાંજે 6 થી 8 દરમિયાન વિપુલ હોટલ, ઇન્દ્રપ્રસ્થની સામે સંપર્ક કરવા જણાવાયું છે.

જગન્નાથપુરીમાં ભાગવત સપ્તાહનું આયોજન

અન્ય સમાચારો પણ છે...