તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : શહેરમાંવિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના કપડા પાખડી

જામનગર : શહેરમાંવિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના કપડા પાખડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાંવિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના કપડા પાખડી ભરતા સર્વે મેમ્બર ભાઈઓ માટે તા. 26ના સ્વામી વાત્સલ્ય જમણ જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સંઘ માતા હેમલતાબા શાહ તરફથી રાખવામાં આવ્યું છે તો દરેક ૫ૈ પરોણા વૈવધીયાત તથા સેવા મંડળના મેમ્બર ભાઈઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તા. 26ના વારિયાના ડેલા ઉપાશ્રયમાં સેવા મંડળના સભ્યની સામાયિક કરવામાં આવશે.

જ્ઞાતિ દ્વારા સામાયિક તથા જમણના કાર્યક્રમો

અન્ય સમાચારો પણ છે...