તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જોડિયા : જોડિયામાંકાનુની સપ્તાહ ઉજવણી અંતર્ગત જોડિયા બાર અને બેન્ચના

જોડિયા : જોડિયામાંકાનુની સપ્તાહ ઉજવણી અંતર્ગત જોડિયા બાર અને બેન્ચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોડિયા : જોડિયામાંકાનુની સપ્તાહ ઉજવણી અંતર્ગત જોડિયા બાર અને બેન્ચના સંયુકત ઉપક્રમે આઇટીઆઇમાં કાનુની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી પી.બી. પટેલ, જોડિયા કાનુની સેવા સમિતિના અધ્યક્ષ ટી.પી. શાહ, બાર એસો.ના પ્રમુખ જે.ડી. માંકડ, વકીલો વી.એસ. માનસતા, આર.એન. ગોસાઇ, મિલનભાઇ તત્ના, જે.જે. પરમાર સહિતના ઉપસ્થિત રહયા હતાં અને કાનુની હકક સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.ડી. માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાનૂની સપ્તાહ ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...