• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાગેશ્વર વિસ્તારમાં સંત

જામનગર : માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાગેશ્વર વિસ્તારમાં સંત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાગેશ્વર વિસ્તારમાં સંત ખેતા ભગતની વાડીમાં તા. 7ના નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 292 જેટલા દર્દીઓ લાભ લીધો હતો. કેમ્પમાં દર્દીઓનું ચેકઅપ કરી દવાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મેયર પ્રતિભાબેન કનખરા, હસમુખભાઇ જેઠવા, ભીખુભાઇ વાઘેલા સહિતના ઉપસ્થિત રહયા હતાં

અન્ય સમાચારો પણ છે...