તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર |જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તાસરમાંથી તા 27 જાન્યુ. 2016

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તાસરમાંથી તા 27 જાન્યુ. 2016

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર |જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તાસરમાંથી તા 27 જાન્યુ. 2016 પછીના સમયથી અત્યાુર સુધી માં જે ખેલાડીઓ-કલાકારો રાજયકક્ષાએ ચેમ્પીયન બની રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા ગયેલ હોય તેવા ખેલાડીઓ-કલાકારો પોતાના બાયોડેટા તથા પ્રમાણપત્રો સાથે તા. ૨૫/૦૭/૨૦૧૬ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દરબારગઢ ખાતે પંહોચતા કરવા તથા વધુ વિગત માટે ફોન નં.(૦૨૮૮)૨૬૭૮૨૦૯ ઉપર સંપકૅ કરવા જિલ્લાં રમત ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવાયુ છે. બાયોડેટા ઉપરથી ખેલાડીઓ અને સાંસ્કૃતિક કલાકરોની વિગતો સરકાર દ્વારા સંકલન માટે એકઠી કરવામાં આવશે.

રાષ્ટ્ર કક્ષાએ રમવા ગયેલા ખેલાડી તેમજ સાંસ્કૃતિક કલાકાર જોગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો