તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ઓખા નગરમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા અને ગાબડાઓ જોવા મળે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓખા નગરમાં ઠેર-ઠેર રસ્તા પર ખાડા અને ગાબડાઓ જોવા મળે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓખા નગરમાં ઠેર-ઠેર રસ્તા પર ખાડા અને ગાબડાઓ જોવા મળે છે. જેમાં અકસ્માત થવાની પણ સંભાવના વધે છે. ચોમાસાની શરૂઆતમા ઓખામા નજીવો વરસાદ પડતા ઠેર ઠેર ખાબોચીયા અને ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. તેમજ અનેક જગ્યાએ નવા બનાવેલા માર્ગોએ તંત્રના લીરા ઉડાડ્યા છે. ત્યારે એક માર્ગ પર છકડોરીક્ષા અડધાફૂટ ખાડામા ફસાઇ જવા પામ્યુ હતુ. ઘણા બળકોએ ભેગા થઈને રિક્ષાને કલાકોની જહેમત બાદ બહાર કાઢી શકાયુ હતુ. આવા અનેક જગ્યાએ વાહનો ફસાઇ જવાની ઘટના બનવા પામી છે ત્યારે ધોધમાર વરસાદમા પંથકની શુ દશા થસે તેવા અનેક પ્રશ્નો ઉઠી જવા પામ્યા છે. જામનગર અને દ્વારકા િજલ્લામાં સૌથી મોટી નગરપાલિકા ગણાતી ઓખા નગરપાલિકાના વિસ્તારમાં મોટા ભાગના રોડ કા તો રીપેરીંગ કરવાની જરૂર છે કા તો નવા બનાવવાની જરૂર છે તો વાહન પરિવહન અને લોકોને અવરજવર માટે અનુકુળતા રહે છે. }ચેતન માણેક

ઓખામાં છકડો રિક્ષા ખૂંપી ગઇ..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો