તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાકભાજીના વેપારીઓને હેરાન કરતું તંત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંતળાવની પાળે અને ખોડીયા કોલોનીમાં શાકભાજી વેચનારાઓને ત્યાં શાકભાજી વેચવાનું બંધ કરાવી મનપાનું તંત્ર પરેશાન કરે છે તેમ વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન સંજયભાઇ નંદાણીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે તેમજ શાકભાજી વેચનારા પાેતાનું ગુજરાન ચલાવતા હોય છે તેને બેકાર બનાવવાનું કૃત્ય હીટલરશાહી જેવું ગણાય તેમ પણ તેમણે ઉમેર્યુ છે બેકાર બનેલા શાકભાજી વાળાઓને પરિવારમાં પણ ઝઘડા થાય તથા તેમના બાળકો પણ ભણવાના બદલે આડા રસતે ચઢી જાય તેવી દહેશત છે આમ હાલ જયારે રોજગારી પુરી પાડી શકાતી નથી તો રોજગારી છીનવવાના પ્રયાસ કરવા જોઇએ. બીજી તરફ લાંબા સમયથી સ્થળોએ શાક માર્કેટએ સગવડતાનો ભાગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો