તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સમસ્ત બ્રહ્મ સમાજનાં તેજસ્વી તારલાઅાેનું સરસ્વતી સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્ત બ્રહ્મ સમાજનાં તેજસ્વી તારલાઅાેનું સરસ્વતી સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત બ્રહ્મ સમાજનાં તેજસ્વી તારલાઅાેનું સરસ્વતી સન્માન

જામનગર | જામનગરબ્રહ્મ સોશ્યલ ગૃપ દ્વારા દર વર્ષની જેમ સમસ્ત બ્રહ્મ સમાજનાં તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવાનંુ વિચાર્યુ છે અને અા માટે સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી તારલા કે જેઓ યુકેજીથી ગ્રેજયુએટસમાં 70 ટકાથી ઉપર હોય તેઓ પંડયા પ્રોવીઝન સ્ટોર્સ, લીમડાલેન, દુધગંગા ડેરી ફોર્મ, સુમેર કલબ રોડ જામનગરમાંથી ફોર્મ મેળવી અને ત્યાં તા. 30 થી સાંજે 5 વાગ્યા સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ સાથે જમા કરાવી તેવું કાર્યક્રમની વિગત અને વધુ માહિતી માટે સંસ્થાના સેક્રેટરી આનંદ દવેનો સંપર્ક કરવા સંસ્થાની યાદી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો