તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : ખંભાળિયાનાઅતુલભાઇ જમનાદાસ સોમૈયા પરીવાર દ્વારા તા. 4 ડીસે.ના

જામનગર : ખંભાળિયાનાઅતુલભાઇ જમનાદાસ સોમૈયા પરીવાર દ્વારા તા. 4 ડીસે.ના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ખંભાળિયાનાઅતુલભાઇ જમનાદાસ સોમૈયા પરીવાર દ્વારા તા. 4 ડીસે.ના દ્વારકાના સુપ્રસિધ્ધ જગત મંદિરે નૂતન ધ્વજારોહણના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7.30 વાગ્યે ધ્વજાજીપૂજન, શોભાયાત્રા અને સાડા દશ વાગ્યે જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહન તથા દ્વારકાની લોહાણા મહાજન વાડીમાં બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બાદમાં રાત્રીના દશ વાગ્યે ભાટીયામાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ખંભાળિયાના સોમૈયા પરિવાર દ્વારા જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...