તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનદીપ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવનદીપ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ

જામનગર | શહેરમાંજીવનદીપ હોસ્પિટલ દ્વારા એકયુપ્રેશર અને નેચરોપેથી દ્વારા નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કમર દુ:ખાવો, ગાેઠણ દુ:ખાવો, સાયટીકા, સંધીવા, માઇગ્રેન, સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસ, ડોકનો દુ:ખાવો સહિતના દુ:ખાવાની સારવાર અંગે તા. 3ના સવારે 10 થી 12 વાગ્યે જીવનદીપ હોસ્પિટલ, ગુરૂદ્વારા રોડ, ઇન્દીરા માર્ગ પાસે કેમ્પ રાખવામાં આવ્યો છે. કેમ્પનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...