તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | રણછોડદાસજીબાપુ આશ્રમ આંખની હોસ્પિટલ તથા શહેરના વનીતાબેન વિશ્વનાથ

જામનગર | રણછોડદાસજીબાપુ આશ્રમ આંખની હોસ્પિટલ તથા શહેરના વનીતાબેન વિશ્વનાથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | રણછોડદાસજીબાપુ આશ્રમ આંખની હોસ્પિટલ તથા શહેરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 15 ડીસે.ના બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ખંભાળિયા નાકા બહાર સવારે 9.30 થી 11 વાગ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યંુ છે તો શહેર તથા િજલ્લાના આંખના દર્દીઓને વિશાળ સંખ્યામાં કેમ્પનો લાભ લેવા નટુભાઇ ત્રિવેદી દ્વારા જણાવાયું છે તથા મોતિયાના ઓપરેશન માટે લાયક દર્દીએ કેમ્પના દિવસે બપોરે 12 વાગ્યે રાજકોટ જવાનું રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...