જામનગરમાં ભાવાંજલિ સભાનંુ આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં નિ.લી.પ.પા.ગો 108 વ્રજભૂષણલાલજી મહારાજના પ્રથમ પુત્ર તથા જામનગર મોટી હવેલીના ગાદીપતિ પૂ.પા. ગો. હરીરાયજી મહારાજના જયેષ્ઠ ભ્રાતા, જુનાગઢ તથા ચોપસેની હવેલીના ગાદીપતિ પૂ.પા.ગો. 108 વિઠ્ઠલનાથજી મહારાજના નિત્યલીલા પ્રવેશથી સમસ્ત વૈષ્ણવ સમાજમાં શોક છવાઇ ગયો હતો. જેમાં જામનગર વૈષ્ણવ સમાજ દ્વારા તા. 25ના સાંજે 5 થી 6 પાબારી હોલમાં ભાવાંજલી સભાનું આયેાજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...