• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ગુજરાતની આ િવધાનસભાની બેઠકમાં ધારાસભ્યએ વધુમાં પુછયું હતું કે,

ગુજરાતની આ િવધાનસભાની બેઠકમાં ધારાસભ્યએ વધુમાં પુછયું હતું કે,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની આ િવધાનસભાની બેઠકમાં ધારાસભ્યએ વધુમાં પુછયું હતું કે, જામનગર િજલ્લામાં 2017-18માં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કેટલા માનવદિન રોજગારી અંગે ગ્રામ વિકાસ મંત્રીને પુછવામાં આવ્યું હતું કે, કેટલી માનવદિન રોજગારી ઉપલબ્ધ કરાવી છે અને તેમાં મહિલાઓ કેટલી છે ? જેના જવાબમાં ગ્રામ્ય વિકાસ મંત્રી જણાવ્યું હતું કે, યોજના અંતર્ગત 6,09,769 માનવ દિન રાેજગારી ઉપલબ્ધ કરવાનું આયેાજન રાજય સરકારે કર્યુ છે.

જેમાં િજલ્લામાં 4,68,876 રોજગારી આપવામાં આવી છે અને 2017માં જિલ્લામાં મહિલાઓ માટે 1,87,299 રોજગારી ઉપલબ્ધ કરાવી હોવાનું જણાવ્યું હતું તથા છેલ્લા બે વર્ષમાં ગોડાઉન, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવવા કુલ કેટલી રકમની સહાય લાભાર્થીને ચુકવી છે તે પુછવામાં આવ્યું હતું કે, િજલ્લામાં કુલ 22 લાભાર્થીઓને રૂા. 1,97,77,965 સહાય ચુકવવામાં આવી છે અને રાજયની સંગ્રહ ક્ષમતામાં કેટલો વધારો થયો છે તે અંગે 8,046 મેટ્રીક ટન સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...